Gujarat GK in Gujarati

12345
1.
લોટેશ્વર પુરાતત્વીય સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
2.
ગુજરાતમાં કયા ગુફા સમૂહને સૌથી પ્રાચીન મઠસ્થળ તરીકે ઓળખવામાં આવે છે?
3.
ગુજરાતમાં કયા પ્રાચીન સ્થળની નજીક રાષ્ટ્રીય મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ આવેલું છે?
4.
ગુજરાતમાં હડપ્પન બંદર શહેર લોથલ કઈ નદીના કિનારે આવેલું છે?
5.
સિંધુ ખીણ સંસ્કૃતિનું કુંતાસી પુરાતત્વીય સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?