Q. 1960માં ગુજરાત રાજ્યની રચના પછી તેના પ્રથમ રાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી?
Answer: મહદી નવાઝ જંગ
Notes: મહદી નવાઝ જંગ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા. તેમણે 1 મે, 1960 થી 1 ઑગસ્ટ, 1965 સુધી આ પદ પર સેવા આપી હતી.

This Question is Also Available in:

English