Q. 1938માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ગુજરાતના કયા ગામમાં આયોજિત થયું હતું?
Answer: હરિપુરા
Notes: 1938માં સુરત જિલ્લાના તાપી નદી કિનારે આવેલ હરિપુરા ગામમાં સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષસ્થાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. આ સ્થળની પસંદગી સરદાર વલ્લભભાઈ પટેલે કરી હતી.
Question Source: 📚This question is part of the Gujarat General Studies [2500+ MCQs] course available only in the GKToday Android App. Download the app now. Download the app here.
📌 Question Number: 9 in Modern History of Gujarat in the above course in App.

This Question is Also Available in:

English