Q. ગુજરાત વિધાનસભામાં કુલ કેટલા સભ્યો હોય છે?
Answer: 182
Notes: ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે, જેમાંથી 13 બેઠક અનુસૂચિત જાતિ (SC) અને 26 બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે.

This Question is Also Available in:

English