Q. વડોદરાનું પ્રાચીન નામ શું હતું?
Answer: વટપદ્ર
Notes: વડોદરાનું પ્રાચીન નામ ‘વટપદ્ર’ હતું. વડ (વટ) વૃક્ષોની બહુલતા હોવાથી આ નામ પ્રચલિત થયું હોવાનું માનવામાં આવે છે.

This Question is Also Available in:

English