Q. પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ના ફિલ્મ રૂપાંતરણનું નિર્માણ, દિગ્દર્શન અને મુખ્ય ભૂમિકા કોણે નિભાવી હતી? Answer:
ઉપેન્દ્ર ત્રિવેદી
Notes: ઉપેન્દ્ર ત્રિવેદીએ પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઈ’ના ફિલ્મ રૂપાંતરણનું નિર્માણ, દિગ્દર્શન અને તેમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.