Q. ગુજરાતી સાહિત્યની પ્રથમ મૌલિક નવલકથા "કરણ ઘેલો"ના લેખક કોણ છે?
Answer: નંદશંકર મહેતા
Notes: નંદશંકર મહેતા દ્વારા 1866માં લખાયેલી "કરણ ઘેલો" ગુજરાતી સાહિત્યની પ્રથમ મૌલિક નવલકથા છે.

This Question is Also Available in:

English