Q. ગુજરાતનો સૌથી મોટો કોમ્યુનિટી બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે?
Answer: મેથાણ ગામ, સિદ્ધપુર તાલુકો, પાટણ જિલ્લો
Notes: ગુજરાતનો સૌથી મોટો કોમ્યુનિટી બાયોગેસ પ્લાન્ટ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં આવેલો છે. 1987થી કાર્યરત આ પ્લાન્ટ સજીવ કચરાનું પ્રોસેસિંગ કરીને બાયોગેસનું ઉત્પાદન કરે છે.

This Question is Also Available in:

English