Q. ગુજરાતના કયા શહેરમાં ભારતીય રેલ્વેની રાષ્ટ્રીય એકેડેમી આવેલી છે?
Answer: વડોદરા
Notes: ભારતીય રેલ્વેની રાષ્ટ્રીય એકેડેમી, જેને National Academy of Indian Railways તરીકે ઓળખવામાં આવે છે, તે વડોદરામાં સ્થિત છે. અગાઉ તેને રેલવે સ્ટાફ કોલેજ તરીકે ઓળખવામાં આવતું હતું.

This Question is Also Available in:

English