Q. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં કુલ કેટલા ગામો છે?
Answer: 17843
Notes: 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં 26 જિલ્લાઓ અને 225 તાલુકાઓ હતા. રાજ્યમાં કુલ 17843 વસવાટવાળા ગામો તથા 348 શહેરો નોંધાયેલા હતા.

This Question is Also Available in:

English