Q. 1932માં રિલીઝ થયેલી પ્રથમ ગુજરાતી ટોકી ફિલ્મ ‘નરસિંહ મહેતા’નું દિગ્દર્શન કોણે કર્યું હતું? Answer:
નાનુભાઈ વકીલ
Notes: પ્રથમ ગુજરાતી ટોકી ફિલ્મ ‘નરસિંહ મહેતા’નું દિગ્દર્શન નાનુભાઈ વકીલે કર્યું હતું. આ ફિલ્મ 9 એપ્રિલ 1932ના રોજ રિલીઝ થઈ હતી અને ગુજરાતી સિનેમામાં માઈલસ્ટોન સાબિત થઈ.