હાલમાં રશિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એલ્બ્રુસ પર માનવસર્જિત હિમપ્રપાત જોવા મળ્યો હતો. એલ્બ્રુસ દક્ષિણ પશ્ચિમ રશિયામાં, કોકેસસ પર્વતમાળામાં આવેલો છે. તેની ઉંચાઈ 18,510 ફૂટ (5,642 મીટર) છે અને તે યુરોપ તથા રશિયાનો સૌથી ઊંચો પર્વત છે.
This Question is Also Available in:
Englishहिन्दीमराठीಕನ್ನಡతెలుగు