Q. વણકબોરી થર્મલ પાવર સ્ટેશન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
Answer: ખેડા
Notes: વણકબોરી થર્મલ પાવર સ્ટેશન ખેડા જિલ્લામાં આવેલું છે. તેની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 1470 MW છે.

This Question is Also Available in:

English