Q. ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલો છે?
Answer: જામનગર નજીક કચ્છની ખાડી (Gulf of Kutch)
Notes: ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગર નજીક કચ્છની ખાડી વિસ્તારમાં આવેલો છે, જે સમુદ્રી જૈવ વૈવિધ્ય માટે પ્રસિદ્ધ છે.

This Question is Also Available in:

English