Q. પીપાવાવ બંદર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
Answer: અમરેલી
Notes: પીપાવાવ બંદર અમરેલી જિલ્લામાં આવેલું છે. તે ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું બંદર ગણાય છે.

This Question is Also Available in:

English