Q. ગુજરાતી ભાષાના પ્રથમ કોશકાર તરીકે કોને ઓળખવામાં આવે છે? Answer:
નર્મદાશંકર લાલશંકર દવે (નર્મદ)
Notes: નર્મદાશંકર લાલશંકર દવે (નર્મદ) ગુજરાતી ભાષાના પ્રથમ કોશકાર હતા, જેમણે 1873માં 25,268 શબ્દો ધરાવતો પ્રથમ એકભાષી ગુજરાતી શબ્દકોશ "નર્મકોશ" પ્રકાશિત કર્યો.