Q. ગુજરાતમાં ખોડિયાર ડેમ કઈ નદી પર આવેલો છે?
Answer: શેત્રુંજી નદી
Notes: ખોડિયાર ડેમ અમરેલી જિલ્લાના ધારી નજીક શેત્રુંજી નદી પર આવેલો છે. તેનું નામ ખોડિયાર માતાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

This Question is Also Available in:

English