Q. ગુજરાતનો ભાલ પ્રદેશ કયા પ્રકારના ભૂમિ સ્વરૂપ પર આવેલો છે?
Answer: નદી ડેલ્ટા
Notes: ભાલ પ્રદેશ ખંભાતના અખાત નજીક આવેલો છે અને તે સાબરમતી, ભોગાવો તથા ભાદર જેવી નદીઓ દ્વારા રચાયેલા ડેલ્ટા પ્રદેશ પર આવેલો છે. આ પ્રદેશ તેની સપાટ અને ફળદ્રુપ જમીન માટે પ્રસિદ્ધ છે.

This Question is Also Available in:

English