Q. ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં કેટલા જિલ્લાઓ આવેલાં છે?
Answer: 11
Notes: સૌરાષ્ટ્ર પ્રદેશમાં કુલ 11 જિલ્લાઓ આવેલાં છે: રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ.

This Question is Also Available in:

English