Q. ગુજરાતના જૂનાગઢ નજીક આવેલ તુલસીશ્યામ કયા પ્રકારના કુદરતી ઝરણા માટે પ્રસિદ્ધ છે?
Answer: ગરમ પાણીના ઝરણા
Notes: જૂનાગઢ નજીક આવેલ તુલસીશ્યામ તીર્થસ્થળ તેના કુદરતી ગરમ પાણીના ઝરણા માટે પ્રસિદ્ધ છે. આ સ્થળ ધાર્મિક તેમજ પ્રાકૃતિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે.

This Question is Also Available in:

English