Q. કરશનદાસ મૂળજીનું જીવનચરિત્ર કોણે લખ્યું?
Answer: મહિપતરામ નીલકંઠ
Notes: મહિપતરામ નીલકંઠે સુધારાવાદી કરશનદાસ મૂળજીનું જીવનચરિત્ર લખ્યું હતું.

This Question is Also Available in:

English